રાત્રે રોટલી નું સેવન કર્યા પછી આ ૧ વસ્તુ ખાવાથી મળશે ઘણી બીમારી માંથી છુટકારો

રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે. આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે. રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ લાગે, પરંતુ રોટલી પણ જો નિશ્ચિત માત્રામાં ખાવામાં આવે તો શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે તેમજ તમારા આવનર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેને રોટલી ખાઈને પછી ખાવાથી ઘણી બીમારી માંથી રાહત મળે છે.

image source

અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ, તે છે ખાંડ. ખાંડ ને અંગ્રેજી માં રોક શુગર પણ કહે છે. એનો પ્રયોગ ખાવાની વસ્તુ ને મીઠી (ગળી) કરવા અને અન્ય ઔષધીય રૂપો માં કરવામાં આવે છે. શેરડી ના રસ અને તાડ નું ઝાડ ના રસ માંથી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ઘણા પોષક તત્વો થી ભરપુર હોય છે.

આ છે ખાંડ નું સેવન કરવાના ફાયદા

image source

મોં માં આવતી વાસ ને કરે દુર

જો તમારા મોં માં પણ ખરાબ વાસ ની સમસ્યા રહેતી હોય તો ભોજન પછી ખાંડ અને વરીયાળી ની એક ચમચી મિશ્રણ ખાવાથી મોં ની વાસ દુર થાય છે.

image source

ઉધરસમાં આપે છે રાહત

ગળામાં ખરાશ કે ઉધરસ હોય તો ખાંડ ના દાણા ને મોં માં નાખીને ચૂસવાથી રાહત મળે છે.

image source

લોહીની ઉણપ કરે દુર

જે લોકો ને લોહી ની ઉણપ થઇ જાય છે, એને ભોજન કરીને પછી ખાંડ નું સેવન જરૂર કરવું જોઈએ. આ લોહી ની ઉણપ એટલે કે એનીમિયા માં લાભદાયક થાય છે. ભોજન પછી ખાંડ નું સેવન કરવાથી લોહી પરિવહન સારું કરે છે અને લોહી ની ઉણપ દુર થાય છે.

image source

આંખ ની રોશનીમાં વધારો

આંખો ની રોશની કમજોર થઇ જાય તો ખાંડ ખાવાથી લાભ થાય છે. ખાંડ માં એવા તત્વ હોય છે જે આંખ ની ઘણી સમસ્યા ને દુર કરે છે.

image source

ખરાબ પાચન તંત્ર સરખું કરે

વરીયાળી અને ખાંડ ને મિક્સ કરીને ભોજન કર્યા પછી સેવન કરવાથી અપચો ની સમસ્યા દુર થાય છે અને ખરાબ પાચન તંત્ર સારું થઇ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!