Posted By Admin
બાળકોને શરદી-ઉધરસથી તરત જ આપે છે રાહત આ ઉપાય, જાણો આ રહસ્ય

શિયાળાની મૌસમ છે અને આ મૌસમમાં બીમારીઓ પણ ખુબ થાય છે. આ જેટલી એંજોય કરવાની મૌસમ છે એટલી જ બીમારીઓ ભરી પરેશાનીની મૌસમ છે. શિયાળાની મૌસમમાં નાના બાળકોની તબિયત ખુબ જલ્દી ખરાબ થઇ જાય છે શરદી, ઉધરસ, તાવ આ બધી બીમારીઓ તો એને સૌથી વધારે અને સૌથી જલ્દી પકડે છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ બાળકોને શરદીના કારણે થતી બીમારીઓથી મુક્તિ મેળવવા માટે ઉપાય ની વિશે. આજના સમયમાં અમે તમને અમુક એવા ઉપાય ની વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા નાના બાળકોને દવાઓથી દુર રાખશે અને એને ખુબ જલ્દી અને આસાનીથી સારું પણ કરી દેશે.આજે અમે તમને અમુક એવા ઉપાયોથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે.

જયારે આપણા નાના બાળકોને શરદી પરેશાન કરે છે તો તે સૌથી વધારે પરેશાન થઇ જાય છે કારણકે કે કોઈને કહી પણ શકતા નથી અને તે એની ઈમ્યુન સીસ્ટમ પણ ખુબ નબળી થઇ જાય છે. જયારે પણ તે શરદીની બીમારીથી પરેશાન થઇ જાય છે તો આપણે ડોક્ટર્સ પાસે જઈએ છીએ અને જે દવા આપે છે તે એના લીવર માટે વધારે નુકશાન પહોંચાડવા વાળી હોય છે. પણ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી અને તમારા બાળકોને

તમારે કરવાનું એ છે કે એક હળદરની ગાંઠ લો અને સળગતા કોલસામાં રાખીને ભૂસી લો. હવે એમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી આદુનો રસ ભેળવી દો અને આ મિશ્રણ નું સેવન બાળકોને કરાવી દો.સાથે જ એ પણ કરી શકો છો કે તમે આદુના રસમાં મધ મિલાવીને એનું સેવન બાળકોને કરાવી દો એ તેને ખુબ જલ્દી અને ખુબ સારો આરામ આપશે અને એની પરેશાની ને દુર કરી દેશે.

error: Content is protected !!