શાસ્ત્રો અનુસાર ખાતી વખતે બિલકુલ પણ ન કરો આ ભૂલો, નહીં તો થશે  ખુબજ પસ્તાવો

ઘણીવાર આપણે કેટલાક ભૂલથી કાર્યો  કરીએ છીએ, જેના કારણે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.  આજે વાત કરીએ ખોરાકને બાકી છોડવાની. કોઇ પાર્ટીમાં, હોટેલમાં, મિત્રના ઘરે અથવા આપણા પોતાના ઘરે, આપણે જમતી વખતે આપણી પ્લેટમાં ખોરાક છોડી દઈ છીએ. ખરેખર, અનાજમાં દેવી અન્નપૂર્ણાનું નિવાસસ્થાન છે. તેથી તેનું અપમાન કરવાથી માતા ભગવતીનું અપમાન થાય છે. જેથી તેને બાકી છોડ વાળો તે એક મહાન પાપનો એક ભાગ છે.

image source

થાળીમાં બાકી ખોરાક છોડવો એ બરાબર નથી. જન્મ કુંડળીમાં જ્યારે બુધ અને ગુરુ સારા નથી હોતા , ત્યારે પછી વ્યક્તિ ખોરાક વિશે બેદરકાર બની જાય છે અને ખોરાકનો આદર નથી કરતો.  તે જ સમયે, તેથી તે કેટલીક મુશ્કેલીમાં મુકાય જાય છે.  મોટાભાગે જોવા મળે છે કે લોકો પોતાના સ્વરૂપે ઓછું ખાય છે અને ખોરાક વધુ બગાડે છે. તો જાણો જ્યારે પણ તમે ઘરમાં બાકી વધેલો ખોરાક છોડો છો તો ત્યારે શું થાય છે ..

image source

જો તમે ઘરે બાકી ખોરાક છોડશો, તો તમારી આર્થિક સ્થિતિને અસર થશે, તેમજ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યને પર પણ અસર પડશે, તેમજ તમારા મકાનમાં તકરારનું વાતાવરણ બનશે. આપણા શાસ્ત્રમાં આપણા જિંદગીને લગતા ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે, આવા નિયમો કેટલાક ખોરાક ખાવા સંબંધિત અને ભોજનને લગતા કેટલાક નિયમો ભાવિષ્ય પુરાણમાં જોવા મળશે.

image source
  • ભોજન એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કેટલાક લોકો ભોજન ખાતી વખતે કેટલીક વસ્તુઓ કરે છે જેનાથી ખોરાકનુ અપમાન થાય છે આજે અમે તમને ખોરાકથી સંબંધિત કેટલાક નિયમો વિશે જણાવીએ.
  • જ્યારે પણ જમવા બેચીએ ત્યારે તમે એકવાર ખાવાનુ પુરુ ન થાય તે સિવાય ભોજનની મધ્યમાં ખોરાક છોડી દેવાનું યોગ્ય માનવામાં આવતું નથી.
  • અવગણવામાં આવેલા ભોજનને ફરીથી ન કરવુ જોઈએ, તેના થી જીવનકાળમા ઘટાડો થાય અને જરૂરી કરતાં વધુ ન ખાવું જોઈએ.
  • ક્યારેય પણ કોઈને પોતાનું બાકીનો ખોરાક ન આપવો જોઈએ કે કોઈએ બાકિ ખોરાક ન ખાવવો જોઈએ
  • હેઠા મોં ક્યાય પણ ન જાવુ જોઈએ, એટલે કે જ્યારે પણ થોડું જમો પાણી જરુર પિઓ.
  • જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તેનુ ખરાન ન બોલવુ જોઈએ જેવુ છે તેવું જમી લેવુ.

error: Content is protected !!