સુર્યનારાયણને જળ શા માટે ચડાવવામાં આવે છે? વાંચો તેના ફાયદા અને કાલ સવારથી જ શરૂઆત કરી દેજો…

સુર્યનારાયણને જળ શા માટે ચડાવવામાં આવે છે? હિંદુ ધર્મની માન્યતા અનુસાર સૂર્ય એકમાત્ર દેવ છે જેનાં આજે પણ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન કરી શકાય છે. વૈદિક કાળથી જ સુર્યની ઉપાસના કરવામાં આવે છે. વિષ્ણું ભગવાનના શ્રીરામ અવતાર સમયે તેઓ પણ પોતાનાં […]

Continue Reading
ડોકટરોએ કહ્યું કે કોઈ સાસુએ પોતાની વહુને કિડની ડોનેટ કરી હોય એવો આ પહેલો કિસ્સો – મધર્સ ડે નિમિતે સત્યઘટના

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે […]

Continue Reading
“સુખદાયક હોય છે મૌન!” – ખરેખર ક્યારેક જિંદગીમાં મૌન સૌથી વધુ સુખદાયક હોય છે!

ગાંધીનગર જઈ રહેલ બસમાં બારી પાસે બેસેલ વીણા સતત રડ્યાં કરતી હતી. અવિરત એની આંખમાંથી આંસુઓ વહ્યાં જ કરતાં હતાં. બારીમાંથી આવી રહેલ પવનથી વીણાના ખુલ્લાં વાળ પવનને સાથ આપવાં ઉડી રહ્યા હતાં. આંખ પાસે ઉડીને આવતા વાળ એનાં આંસુઓથી […]

Continue Reading
“લાગણીનો અંકુર” – આજે વાત એક સુજાતાની પોતાના બાળક સાથે જોડાયેલા લાગણીના તારની…

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલના બાળકો ના વોર્ડ ની બહાર દર્દીઓ ની ચહલપહલ વધુ હતી, જોકે આમ તો હંમેશા દર્દી ઓ ની ભીડ થી ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલ આજે વધારે ભીડ થી ઉભરાયેલી હતી અને એમાંય હમણાં વર્ષેલા કમોસમી વરસાદ ના […]

Continue Reading
તમે માનશો? – દરેક પતિ અને પુરુષ આ વાર્તા વાંચીને માની જશે… શું માનશે એના માટે ક્લિક કરો અહિયાં…

તમે માનશો? શાલીનીએ મારી સામે જોયું છતાં ના જોયું હોય એમ નજર ફેરવી લીધી. મને થોડી નવાઇ લાગી, મેં બહુ ધ્યાંન ના આપ્યુ. એ મારી બાળપણની સહેલી હતી. થોડી વાર રહીને હું જાતેજ એની પાસે પહુંચી. “અરે! યાર, આમ દુર […]

Continue Reading
બદલો – કોઈની ભૂલની સજા તમે પણ બીજા કોઈને તો નથી આપી રહ્યા ને…

બદલો નિરાલી ઓફિસથી આવીને સોફામાં ફસડાઈ પડી. ‘હાય! બહુ થાકી જવાય છે આજકાલ.’ માધવીબહેને વહેલાં વહેલાં આવીને નિરાલીને પાણી આપ્યું અને સારિકાને ચા લાવવા બૂમ પાડી. ‘સારિકા, જરા જલદી ચા લાવજે. ડબ્બામાંથી થોડો નાસ્તો પણ લેતી આવજે.’ ‘અરે મમ્મી, એવી […]

Continue Reading
“અંતિમ વિદાય!” – ખુબ લાગણીસભર વાર્તા તૃપ્તિ ત્રિવેદીની કલમે… વાંચો અને શેર જરૂર કરજો..

અત્યારે જીયા પ્રોફેસર તો બની જ ગઈ હશે! આમ પણ એ એના મનમાં જે નક્કી કરી લે છે એ તો કર્યે જ છૂટે છે ને. એને મને કહ્યું જ હતું કે હું પ્રોફેસર તો બનીશ જ….એટલે એને એનું સ્વપ્ન તો […]

Continue Reading
જમવામાં શું બનાવું? – A Must Read Story !!!!

રાજ અને મીરા નવદંપતી હતા. લગ્નને હજુ બહુ સમય પસાર નતો થયો. એક દિવસ, લગભગ કંઈક સાંજે 6 વાગ્યાની આસપાસ, રાજ ઓફિસમા કામ કરતો હતો. ત્યારે જ તેનો ફોન રણક્યો. તેને ફોન ઉપાડ્યો. ફોન મીરાનો હતો. “હા!”, રાજ ફક્ત આ […]

Continue Reading
“ઉભરો” – સંબંધો માં પ્રેમ નો “ઉભરો” ક્યારે લાવીશું ?

“દૂધ નો ઉભરો કેટલો અને કેવો લેવો એ પણ એક કળા છે દીકરી। એ નાનકડી વાતમાંય તારા સંસ્કાર ઉજાગર થશે જોઈ લેજે..” આજે માઁ ની એ વાત યાદ કરતા અન્વિતા રડી પડી. સવાર સવાર માં આજે તો સાસુ એ તેનો […]

Continue Reading
લાડલી – કેટલીય મુસીબતોનો સામનો એ પિતાએ કરી લીધો પણ વાત જયારે તેની દિકરીની હોય તો કોઈપણ પિતા ભાંગી પડે…

લાડલી (વાત પીતા અને પુત્રીનાં પ્રેમની) ‘અભય નિવાસ’ માં એકદમ શાંત વાતાવરણ હતું, સવારનાં 8 કલાકની આસપાસનો સમય હતો, વ્યાસ પરિવારમાં સૌ કોઈ પોત – પોતાના રોજીંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતાં, દાદાજી મંદિરમાં પૂજા કરી રહ્યા હતાં. અચાનક હોલના કોઈ એક […]

Continue Reading
error: Content is protected !!