બદલો – કોઈની ભૂલની સજા તમે પણ બીજા કોઈને તો નથી આપી રહ્યા ને…

બદલો નિરાલી ઓફિસથી આવીને સોફામાં ફસડાઈ પડી. ‘હાય! બહુ થાકી જવાય છે આજકાલ.’ માધવીબહેને વહેલાં વહેલાં આવીને નિરાલીને પાણી આપ્યું અને સારિકાને ચા લાવવા બૂમ પાડી. ‘સારિકા, જરા જલદી ચા લાવજે. ડબ્બામાંથી થોડો નાસ્તો પણ લેતી આવજે.’ ‘અરે મમ્મી, એવી […]

Continue Reading
“બૅંકમાં ખાતું” – માએ પતિની જેમ દીકરાનું વર્તન પણ દુ:ખી મને સ્વીકારી લીધું હતું….

‘બૅંકમાં જઈને શું કરવાનું તને ખબર છે મમ્મી? તૈયાર થઈ ગઈ બૅંકમાં જવા! સાદી સીધી સ્લીપ ભરતાં તો આવડતી નથી ને બૅંકમાં જવા તૈયાર થઈ ગઈ. તું રહેવા દે, હું પ્યૂનને બોલાવીને પૈસા કઢાવી લઈશ. જા તું તારું કામ કર […]

Continue Reading
error: Content is protected !!