“ખામોશી” – પતિ હોવા છતાં પણ તેનો સાથ ઝંખતી એક પત્નીની વાર્તા..

-: ખામોશી :- તેને તો મારા માટે સમય જ ક્યાં છે?બસ સવારે ધોયેલાં,ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરીને,ગરમા ગરમ નાસ્તો કરીને, સ્વાદિષ્ટ લંચબોક્સ લઇને પોતાના કામ પર જતુ રહેવાનુ. ભુલથી પણ સમયસર ઘરે નહી આવવાનુ,સમયસર કામ પરથી છુટી જાય તો ચાની કિટલી […]

Continue Reading
error: Content is protected !!