જ્યારે એક સ્ત્રી-હઠ તમારું જીવન બદલી નાખે!! “હઠ” એટલે કે “જીદ”. જ્યારે કોઈ જીદ કરીને પોતાનું ધાર્યું કરાવવાની ક્ષમતા ધરાવે, ત્યારે ભલભલા સંબંધોના પાયા ડેમેજ થાય છે. બહારથી દેખાતી સીધી સાદી સરળ વ્યક્તિ, જ્યારે તમને દગો કરે, ત્યારે ઘણું મોડું […]
Continue Reading