ગયા વર્ષે મારા પપ્પા જગદીશ ત્રિવેદી અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ ઉતર્યા. તેમની એક બેગ કર્મચારીઓની ભૂલના કારણે બીજા દેશમાં જતી રહી. માત્ર ૨૪ કલાકમાં એરપોર્ટનો એક માણસ લખાવેલાં સરનામે રૂબરૂ આવીને બેગ આપી ગયો. પપ્પાએ ટીપ આપી તો એણે પ્રેમથી […]
Continue Reading