Posted By Admin
ચિતા પર સુતી ગર્ભવતી મહિલાનું ધમાકાથી ફાટેલું પેટ, જાણો એના વિશે.

નમસ્તે દોસ્તો, આપણને અમુક એવી ઘટનાઓ સંભળાવા મળે છે જેને સાંભળીને આપણને એના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ થાય છે પરંતુ જયારે સચ્ચાઈ સામે હોય તો વિશ્વાસ પણ કરવો પડે છે. આજે અમે એક એવી જ ઘટના વિશે જણાવીશું જેના વિશે સાંભળીને તમને થોડું અટપટું લાગશે, પરંતુ આ ઘટના એવી છે જેને જાણીને તમને હેરાની લાગશે. આપણને ડોક્ટરની લાપરવાહીની ખબર જાણવા મળે છે, પરંતુ આ એક એવી ઘટના સામે આવી છે જે ડોક્ટરની લાપરવાહીને સાબિત કરે છે. તો ચાલો જાણીએ આ ઘટના વિશે.

આ ઘટના છે છતીસગઢના રાયગઢની છે. સમાચાર મુજબ અહી એક મહિલાની લાશને ચિતા પર બળવામાં આવી રહી હતી. એ વખતે જ બળતી ચિતા પર મહિલાનું પેટ ફાટ્યું અને નવજાત શિશુ ઊછળીને બહાર આવીને પડ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રસુતાને ચિતા પર સુવડાવવામાં આવી હતી એ સમયે જ અચાનક એમનું પેટ ફાટ્યું અને એ પછી નવજાત શિશુ બહાર ઊછળીને ચિતા પાસે પડ્યું. સમાચાર મુજબ રાયગઢમાં રહેતા રાજકુમારના લગ્ન ૨૦૧૫ માં થઇ હતી. લગભગ ૨ વર્ષ પછી એના ઘરમાં ખુશખબરી આવી હતી, પરંતુ ડોક્ટરોની લાપરવાહીના લીધે રાજકુમારની ખુશી દુઃખમાં બદલી ગઈ. રાજકુમાર મુજબ એની પત્નીનો ૯ મો મહિનો ચાલી રહ્યો હતો.

પતિના કહેવા મુજબ ગર્ભવતી મહિલાની ડીલીવરીનો સમય ડોક્ટરે થોડા દિવસ પછીનું કહ્યું હતું. એની વચ્ચે એક દિવસ એના હાથ પગમાં અચાનક સોજો આવી ગયો. પછી મહિલાના પરિવારના લોકોએ એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં ડોકટરે મહિલાની તપાસ કરી અને કહ્યું કે એના શરીરમાં હિમોગ્લોબીનની અછત છે એટલા માટે એને ૩ યુનિટ લોહી ચડાવવાની જરૂરત હતી. લેબના મેમ્બરોએ કીધું કે મહિલાનું બ્લડ ગ્રુપ એ પોઝીટીવ છે.

એ પછી પરિવારના લોકોએ ખુબ જ દોડ ધામ કરી પછી બ્લડ ગ્રુપ એ પોઝીટીવના ૩ યુનિટ ભેગું કર્યું. પરંતુ મહિલાનું બ્લડ ગ્રુપ એ નેગેટીવ હતું એટલે કે ખોટું હતું. આવી રીતે ઘણી વાર પરિવારના લોકોને પરેશાન કર્યા. એ પછી મહિલાના પરિવારના લોકોએ લગભગ ૬ હજાર રૂપિયાનો ખર્ચ કરીને એ નેગેટીવ બ્લડ ખરીદ્યું.

પરંતુ આ ભાગદોડમાં ખુબ જ મોડું થઇ ગયું હતું અને મહિલાનું મૃત્યુ થઇ ગયું, જેના લીધે આ આખી ઘટના હોસ્પિટલની લાપરવાહીને સાબિત કરે છે. પરંતુ હોસ્પિટલની લાપરવાહી અહી જ પૂરી નથી થઇ. એ પછી રાજકુમાર એમની પત્નીની ડેડ બોડી લઈને ઘરે ઘયો પરંતુ આ બધાની વચ્ચે હેરાનીની વાત એ છે કે મહિલાની મોત પછી પણ ડોકટરે એના પેટમાં રહેલા બાળક વિશે ન વિચાર્યું અને ન તો એના પરિવારના લોકોને કહ્યું. હોસ્પિટલના ડોક્ટરને ખબર જ હતી કે એ મહિલા ગર્ભવતી હતી.

મહિલાના પતિ મુજબ, પત્નીનો અંતિમ સંસ્કાર કરતા સમયે ચિતા પર જ એનું પેટ ફાટ્યું અને બેબી બોય બહાર ઊછળીને પડ્યો અને અમે બધા જોતા રહી ગયા. પિતાએ કહ્યું કે હું મારા કલેજાના ટુકડાને ભેટી પણ ન શક્યો. આ ઘટનાથી લોકોમાં હોસ્પિટલના ડોક્ટર પ્રત્યે ખુબ જ ગુસ્સો છે.

આ મહિલાના લોકોએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર લાપરવાહીનો આરોપ નાખીને કહ્યું કે એમની લાપરવાહીના લીધે જ એમની પત્ની અને એના બાળકનું મૃત્યુ થયું છે. એમણે જણાવ્યું કે આ અમારું પહેલું બાળક હતું એટલા માટે ઘરમાં બધા ખુશ હતા. પરંતુ હોસ્પિટલના ડોક્ટર અને એમના સ્ટાફની લાપરવાહીના કારણે મારો સંસાર ખરાબ કરી નાખ્યો.

 

error: Content is protected !!