કોરોનાના ફેલાતા રોગને અટકાવવા માટે UP ના 6 જીલ્લામાં વિશેષ તૈયારી,  જાણો 1 જુલાઈથી શું થશે નવું?

કોરોનાના વધતા જતા કેસોના લીધે સરકાર પણ ખુબજ ચિંતામાં છે અને વિવિધ રાજ્યોમાં કોરોનાની તપાસ અને હોસ્પિટલો પણ વધારવામાં આવી રહી છે. કોરોના ચેપ રોકવા માટે મેરઠ મંડળ ના મેરઠ જીલ્લામાં ઘરે ઘરે સ્ક્રીનીંગ વધારી રહ્યા છે. મુખ્ય સચિવ એ આ આદેશ શુક્ર વાર ના રોજ કર્યો. મુખ્યમંત્રી ની ગેરહાજરીમાં આ મીટીંગ મુખ્ય સચિવે કરી.

image source

તેમણે જણાવ્યું કે મેરઠ મંડળ માં જુલાઈ ના પ્રથમ અઠવાડિયામાં એક વિશેષ કાર્યક્રમ હેઠળ ડોર ટુ ડોર સ્ક્રીનીંગ કરવામાં આવશે. તેના દ્વારા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સો ટકા તૈયારી કરી લેવામાં આવે. જેથી કાર્ય નિર્ધારિત સમય પર પૂર્ણ થઇ જાય. એ દરમિયાન એમ્બ્યુલન્સ અને રેપીડ રેસ્પાંસ તૈયાર રાખવમાં આવે જેથી સુચના મળતા તરત જ કાર્વાહી ચાલુ થઇ જાય.

image source

તેમણે જણાવ્યું કે આ સ્ક્રીનીંગ દરમિયાન કોઈ વ્યક્તિમાં કોવીડ-૧૯ ના લક્ષણ જોવા મળે તો તેને પલ્સ ઓક્સીમીટર તેમજ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે. અને જો દર્દી કોરોના ચેપી જણાય તો તરત તેને કોરોના હોસ્પિટલ માં ભરતી કરવામાં આવે. રાજેન્દ્ર કુમાર તિવારી એ જણાવ્યું કે કન્ટેન્ટમેંટ જોન માં કડકાઈ સાથે કામ લેવામાં આવે. મોટી સંખ્યામાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે. જેથી ચેપગ્રસ્ત લોકો ણે જલ્દી અલગ કરી આઈસોલેટ કરી શકે.

image source

મુખ્ય સચિવ એ કહ્યું કે કોન્ટેક ટ્રેસિંગ માટે ‘આરોગ્ય સેતુ’ એપ એક સશક્ત માધ્યમ છે. આ એપ ના માધ્યમ થી એલર્ટ જનરેટ કરવાથી ડેટા જીલ્લા પ્રશાસન તથા એ.એમ. હેલ્પ લાઈન થી ડેટા શેર કરી સબંધિત ણે ફોન કોલ ના માધ્યમથી સ્વાસ્થ્ય સબંધી જાણકારી પ્રાપ્ત કરી શકાય. તેમણે કહ્યું કે મેડીકલ કોલેજ અને અન્ય ચિકિત્સા સંસ્થાનો માં લક્ષણ રહિત લોકો નો વજન ઓછો કરવા માટે કોવીડ એલ-૧ હોસ્પિટલ ની સંખ્યા વધારવામાં આવે જેથી ગંભીર પ્રકૃતિના રોગીઓ માટે આ સંસ્થા ઓ માં બેડ ની ઉપલબ્ધતા કરાવી શકાય.

image source

એ પણ કહ્યું કે આ વૈશ્વિક મહામારી ના સમય માં દરેક વિભાગો હેઠળ સારું કામ કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ ણે પ્રોત્સાહિત પણ કરવા. મુખ્ય સચિવ ને જણાવ્યું કે ગરીબ કલ્યાણ રોજગાર અભયાન હેઠળ આવતા ૩૧ જીલ્લા ની સાથે સાથે બાકી જીલ્લા માં પણ રોજગાર ના અવસર સર્જિત કરવાના પ્રયત્નો કરવા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!