આ છે ફોર્બ્સની લિસ્ટમાં સૌથી શ્રીમંત દક્ષિણના 8 કલાકારો, જુઓ કે કોણ કોણ જગ્યા બનાવી શક્યું

ફોર્બ્સ દર વર્ષે ઘણી યાદી પ્રાપ્ત કરે છે. આમાંની એક સેલિબ્રિટી ૧૦૦ ની યાદી છે. ફોર્બ્સ આ યાદી સેલિબ્રિટીના પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં છપાયેલા અહેવાલોનો અનુમાન કરીને કરી શકાય છે. અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેમણે ટોચની ૧૦૦ દક્ષિણ માંથી ટોચના સાઉથના ૯ સુપરસ્ટાર્સ તેમણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

૧. રજનીકાંત: વર્ષ ૨૦૧૯ માં રજનીકાંતની આવેલી ૨ ફિલ્મ્સ ૨.૦ અને પેટ્ટાની કમાણીમાં ઘણો વધારો નોંધપાત્ર  થયો. ૨૦૧૯ માં રજનીકાંતે લગભગ ૧૦૦ કરોડની કમાણી કરી હતી આને કારણે, ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી ૧૦૦ ની યાદીમાં ૧૪ નંબરથી 13 માં સ્થાને આવી ગયા.

image source

૨. મોહનલાલ : વર્ષ ૨૦૧૯ મોહનલાલ માટે ખૂબ સારું રહ્યું. ૨૦૧૯ માં મોહનલાલની લ્યુસિફર જેવી હિટ ફિલ્મો આવી અને તેમને પદ્મ-ભૂષણ પણ મળ્યું. ફોર્બ્સના ૨૦૧૮ માં ટોપ ૧૦૦ માં પણ સ્થાન ન મેળવી શકનાર મોહનલાલ ૨૦૧૯ ની યાદીમાં ૨૭ નંબર માં તેમણે સ્થાન બનાવ્યું.

image source

૩.અજિતકુમાર: તમિલ સિનેમાના મોટા નામ માં એક અજિત  કુમારની બે ફિલ્મ્સ વિશ્વાસમ અને નેર્કોંડા પર્વાઈ, ૨૦૧૯ માં રિલીઝ થઈ હતી. નેર્કોંડા પર્વાઈ હિન્દી ફિલ્મ પિંકની રિમેક હતી. આ બંને ફિલ્મો માંથી અજીતે ૪૦.૫ કરોડની કમાણી કરી.

image source

૪. મહેશ બાબુ: ફોર્બ્સની ઇન્ડિયા સેલિબ્રેટી ૧૦૦ ની યાદીમાં મહેશ બાબુ વર્ષ ૨૦૧૮ માં ૩૩ મા ક્રમે હતા તે ૨૦૧૯ માં ૫૪ નંબર પર પહોંચી ગયા હતા પણ ૨૦૧૯ માં મહેશ બાબુએ ૩૫ કરોડની કમાણી કરી હતી.

image source

૫. પ્રભાસ: આજ ના સમયમાં પ્રભાસ સાઉથના ખૂબ પસંદ કરેલા કલાકાર માં છે. બાહુબલીની સફળતા પછી પ્રભાસ ખૂબ જ ઝડપથી ઉભો થયો. ૨૦૧૯ માં પ્રભાસની બોલિવૂડ ફિલ્મે પહેલા દિવસે ૧૩૦ કરોડની કમાણી કરી હતી. વાત કરવી પ્રભાસની કમાણીની તો વર્ષ ૨૦૧૯ માં પ્રભાસે ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી .

image source

૬.કમલ હાસન: ૨૦૧૯ માં કમલ હાસન સિનેમામાં ૬૦ વર્ષ પૂરા કર્યા. મલ્ટિ-ટેલેન્ટેડ કમલ હાસનની એક પણ ફિલ્મ ૨૦૧૯ માં નથી રિલીઝ થઈ. પરંતુ તે પછી પણ કમલ હાસને આ યાદીમાં લાંબી કૂદ મારી હતી. ૨૦૧૮ માં જ્યાં કમલ ૭૧ માં ક્રમ મળ્યો હતો ત્યાંજ ૨૦૧૯ માં ૫૬ મા ક્રમ મળ્યો.૨૦૧૯ માં, કમલ હાસને બિગબોસના તમિલ સંસ્કરણનું આયોજન કર્યું હતું. તેની કુલ કમાણી ૩૪ કરોડ રહી.

image source

૭. મામૂટી: સાઉથ સિનેમાના જાણીતું નામ છે મામૂટી. છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા પરંતુ ફોર્બ્સની યાદીમાં મામૂટી ૪૯ થી ૬૨ માં નંબર પર થઈ ગઈ. મામૂટીએ ૨૦૧૯ માં કમાણી ૩૩.૫ કરોડની રહી.

image source

૮. ધનુષ: ધનુષની ૨૦૧૯ માં બે ફિલ્મો આવી. ધનુષે ૨૦૧૮  માં આ યાદીમાં ૫૩ મા ક્રમે જગ્યા બનાવી હતી પરંતુ ૨૦૧૯ ઘટી ને ૬૪ માં ક્રમે આવી ગય.  ધનુષની ૨૦૧૯ ની કમાણી ૩૧.૭૫ કરોડ રૂપિયા રહી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!