જુન મહિનના એન્ડ સુધીમાં મળવા લાગશે કોવિડ-19 ની દવા, કિંમત હશે માત્ર 103 રૂપિયા

અત્યાર સુધી તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા દેશમાં કોવિડ-૧૯ ની પહેલી દવાને મંજુરી મળી જ ગઈ છે, પરંતુ સવાલો પણ ઘણા બધા થતા હશે કે શું અ દવા બધા લોકો લઇ શકે? આ દવાથી શું કોવિડ-૧૯નો નાશ થઇ જશે? આ દવાની કિંમત શું હોય અને બીજી કઈ કઈ દવાઓ છે જે પ્રાયોગ માં છે? અને આ બધા સવાલોના જવાબ જોઈતા હોય ને તો આજે અમે જણાવીશું. તો ચાલો જાણીએ.

image source

આપણા દેશમાં ડ્રગ્ઝ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા એ એક ગ્લેન્ડમાર્ક ફાર્મસુટીકલ કંપની ને ફેબી ફ્લુ બનવાની અને વેચવાની મંજુરી આપી દીધી છે. જે આપણા દેશની પહેલી એવી દવા છે જે કોવીડ-૧૯ સામેની જંગ માં ખુબજ ઉપયોગી નીવડશે. અને એટલે જ આજે આ આર્ટીકલ માં ફેબી ફ્લુ વિશેની તમામ માહિતી અમે અહી જણાવીશું. તો ચાલો જાણીએ તમારા મનમાં ચાલતા વિવિધ સવાલો ના જવાબ વિસ્તારથી.
આ દવાની કિંમત : તમણે પણ મનમાં પહેલો જ સવાલ એ આવ્યો હશે કે જો આ દવા કોરોના માટેની છે તો તેની કિંમત કેટલી હશે? તો કંપની એ જે સ્ટેટમેંટ જાહેર કર્યું છે તેમાં ૩૪ દવાનું પત્તું હશે અને એ એક પત્તાની કિંમત ૩૫૦૦ રૂપિયા હશે. એટલે કે પર મેડીસીન ૧૦૩ રૂપિયાની એક ગોળી આપણને પડે.

image source

કઈ રીતે લેવી આ દવા? : આ દવા હાલમાં કલીનીકલ ટ્રાયલ ના પેજ-૩ માં છે. એટલે હજુ સુધી કોઈ એવી વાત સામે નથી આવી કે આ દવાથી કોઈ આડ અસર નહિ થાય. એટલા માટે હજુ વધારે લોકો ને આ દવાનો ડોઝ જશે પ૬ઇ વધારે ટ્રાયલ બાદ આ દવાને ફાઈનલ નિર્ણય આવશે કે આ દવાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રકાર ની તકલીફ થતી નથી. જયારે આ વાત ફાઈનલ થઇ જાય પછીજ ડોકટરો આ દવા તમને આપી શકશે અને કોરોના ના દર્દીઓ તે લઇ શકશે.

image source

અને જો ડોક્ટરનું પ્રિસ્કીપ્શન હશે તમારી પાસે તો પછી તમે જુન ના એન્ડ પછી થી આ દવા કોઈ પણ મેડીકલ સ્ટોર પરથી મેળવી શકશો. આ દવા એક ટેબલેટ ના રૂપ માં હશે તેથી તમે આ દવા ગળી ને પી શકો છો. આ દવાનું ઓરીજનલ નામ ફેવીપીરાવીર (FAVIPIRAVIR) છે અને જો કોઈ વ્યક્તિ ને કોરોનાના લક્ષણ દેખાય છે તો ડોક્ટર તેને પહેલા જ દિવસે ૧૮૦૦ MC આપશે બીજા દિવસે ૮૦ MG ની બે બે ગોળી આપશે. અતવા જે પ્રકાર ના લક્ષણો દેખાશે એ મુજબ આ ગોળી આપશે.

image source

કોણ કોણ લઇ શકે આ દવા? : ૨૦ વર્ષ થી લઈને ૯૦ વર્ષ સુધીના વ્યક્તિઓ માટે આ ઈમરજન્સી ઉપયોગમાં કામ લાગે તેવી દવા છે. એટલે દરેક લોકો એ લેવાની આવું નથી પરંતુ માત્ર ઈમરજન્સી માં જ આ દવા લઇ શકાય. જે લોકો ને કોરોના ના વધારે પડતા લક્ષણો દેખાઈ રહ્યા હોય એમના માટે આ દવા બિલકુલ અસર કરશે નહિ. જે લોકો ને ડાયાબીટીસ અથવા રડાય રોગના દર્દી પણ આ દવા લઇ શકશે નહિ. કીડની અને લીવર ની તકલીફ વાળા લોકો પણ આ દવા લઇ શકશે નહિ. ગર્ભવતી મહિલાઓ એ પણ આ દવા ના લેવી.

image source

FAVIPIRAVIR છે શું ? ભારત અને અમેરિકા સહીત ૧૮ થી વધુ દેશો માં ૩૦૦ થી વધુ દર્દીઓ પર FAVIPIRAVIR ના પ્રયોગ થઇ ચુક્યા છે. ૧૮ મી માર્ચ ના રોજ એક રીપોર્ટ મુજબ જાણવામાં આવેલ કે જે લોકો ને FAVIPIRAVIR આપવામાં આવેલ એવા દર્દીઓ ની ૯૧% ફેફસાની હાલત માં સુધારો આવ્યો હતો. જાપાન માં આ પ્રાયોગ કરવામાં આવ્યો તો ત્યાં ૭ દિવસ ની અબ્દ્ર જ દર્દીની ૭૪ % ઈમ્પ્રુંમેંત જોવા મળ્યું. FAVIPIRAVIR જાપાન માં ૧૯૯૦ માં ડેવલપ થઇ હતી. કેમેરાની કંપની ફ્યુજી ફિલ્મ એને જયારે હેલ્થ માં પ્રવેશ કર્યો ત્યારે તેમને એ કંપની ખરીદી લીધી હતી અને આ FAVIPIRAVIR એમની પ્રોડક્ટ બની ગઈ હતી, ૨૦૧૪ માં જાપાન માં કોઈ પણ પ્રકારનું ચેપી રોગ સામે લડવા માટે FAVIPIRAVIR ને મંજુરી આપવામાં આવી હતી.

image source

અને અત્યારે એ FAVIPIRAVIR ની પેટર્ન પૂર્ણ થઇ ગઈ છે તેથી એક જેનેરિક દવા બની ગઈ છે અને એજ દવા ને ફેબી ફ્લુ ના નામે આપણા દેશમાં ગ્લેન્ડમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની અ દવા લોન્ચ કરવાની છે. આ FAVIPIRAVIR નું કામ કોઈ પણ વ્યક્તિના શરીર ની અંદર વાઈરલ હુમલો થાય તો તેની સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને ચાર દિવસની અંદરજ વાઈરલ લોડ ખુબજ જડપથી ઘટાડી દે છે.

error: Content is protected !!