Posted By Admin
ગરમ તેલમાં હાથથી ભજીયા તરવા એ કોઈ ચમત્કાર નથી પરંતુ આ છે તેની પાછળની ટ્રીક.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ અનોખી વસ્તુ વિશે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ઘણા લોકો ઉકળતા તેલની અંદર અમુક વસ્તુઓ પોતાના હાથે થી કાઢી લેતા હોય છે. ઘણી જગ્યાએ લોકો ગરમ તેલની અંદર પોતાના હાથે થી ભજીયા પાડી અને જ્યારે તે પાકી જાય ત્યારે તે ગરમ તેલમાં પોતાના હાથ નાખી અને તે બહાર કાઢી લે છે. આવા લોકો ગરમ તેલની અંદર એવી જ રીતે હાથ નાખે છે કે જાણે ઠંડા તેલની અંદર જ હાથ નાખતા હોય અને આમ કરવાથી તેને કોઈ પણ જાતની બળતરા કે કોઇપણ જાતનો દુખાવો પણ થતો નથી.

સામાન્ય રીતે લોકોને આ વસ્તુ ચમત્કાર લાગતી હોય છે. પરંતુ જો તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે તો આ કોઈ ચમત્કાર નથી પરંતુ હકીકતમાં એક વૈજ્ઞાનિક છે. કે જેના દ્વારા કોઇપણ વ્યક્તિ ગરમ તેલની અંદર પોતાના હાથ નાખી અને વસ્તુને કાઢી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ ટ્રીક કે જેના દ્વારા તમે પણ ગરમ તેલની અંદર થી કોઈ પણ વસ્તુ બહાર કાઢી શકો છો.  આ ઉપાય અજમાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે અજમાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આ વાતની તમારે પહેલાં પુષ્ટિ કરી લેવી. જો તમે તેની અંદર ભૂલ કરશો તો તેના કારણે તમારો હાથ પણ દાઝી શકે છે. તો ચાલો જાણીએ કઈ રીતે હાથથી ભજીયા તરતા લોકો પોતાનો બિઝનેસ વધારે છે.

ગરમ તેલની અંદર ભજીયા તળતા લોકો સૌપ્રથમ ભજીયા ના બેટર ને ગરમ તેલની અંદર ઉમેરે છે. ત્યારબાદ તે બાજુમાં એકદમ ઠંડુ પાણી ભરેલ વાસણ પોતાની બાજુમાં રાખીને છે હવે જ્યારે બધા જ ભજીયા પડી જાય. ત્યારબાદ તે પોતાના હાથને ઠંડા પાણી ભરેલા વાસણની અંદર ડૂબાડી રાખે છે. અને તેના ભીના હાથે જ ગરમ તેલની અંદર હાથ નાખી દે છે અને બધા જ ભજીયા બહાર કાઢી લે છે.

અહીં ઠંડા પાણીની અંદર પોતાના હાથ ડુબાડવાના કારણે તેના હાથનું ટેમ્પરેચર ઘણું બધું વધી જાય છે, અને આથી જ જ્યારે તે પોતાના હાથ વડે ગરમ તેલમાં થી ભજીયા કાઢે છે. ત્યારે તે ગરમ તેલના ટેમ્પરેચર સુધી તેનો હાથ પહોંચે પહોંચે ત્યાં સુધી તો તે ફટાફટ બધા જ ભજીયા બહાર કાઢી લે છે. અને આથી જ તેનો હાથ બળતો નથી.

આ ટ્રિક ની અંદર જ્યારે તમારા હાથને ઉપર પાણીની પરત હોય છે. તેને ભજીયા ની અંદર નાખવાના કારણે તે પાણીની પરત ધીમે ધીમે ઓગળવા માંડે છે, અને તમારા હાથ નુ ટેમ્પરેચર ખૂબ નીચું ગયું હોય તે ધીમે ધીમે ઊંચું જવા લાગે છે. અને જ્યારે તમારા હાથ નું તાપમાન થોડું જઉ છું આવે છે કે તરત જ તમારે તેલના વાસણમાંથી હાથ બહાર કાઢી લેવાનો છે. જો તમારો હાથ બે થી ત્રણ સેકન્ડ સુધી વધુ ગરમ તેલની અંદર રહી ગયો તો તમારા હાથની ચામડી બળી શકે છે.

આથી લોકો ઉકળતા તેલમાંથી પણ ભજીયા પોતાના હાથ વડે બહાર કાઢી શકે છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બને તો ઘરે આ ટ્રીકનો ઉપયોગ ન કરવો. કેમકે આ ટ્રિક ની અંદર સમય સૌથી મહત્વની વસ્તુ છે જો તમે યોગ્ય સમયે તમારા હાથ તેલ માંથી બહાર કાઢી ન લો તો તેના કારણે તમારા હાથ દાઝી શકે છે. અને જો તમારા હાથનું ટેમ્પરેચર યોગ્ય પ્રમાણમાં નીચું ન જાય તો તેના કારણે પણ તમારા હાથ દાઝી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

error: Content is protected !!