સાડા છ કરોડનું સોનું પહેરીને કાવડ લાવનાર ગોલ્ડન બાબા નું મૃત્યુ, ક્યારેક રહેતા હિસ્ટ્રીશીટર, નામ સાંભળીને પણ કાંપતા લોકો, જાણો કોને મળશે સંપત્તિ

પૂર્વ દિલ્લી ના ગાંધીનગર માં રહેતા સુધીર કુમાર મક્કડ ઉર્ફ ગોલ્ડન બાબા નું મંગળ વારે મોદી રાત્રે મૃત્યુ થયેલ છે. બાબા છેલ્લા ઘણા સમય થી બીમાર હતા. અને દિલ્લી ના એમ્સ માં તેમની સારવાર ચાલુ હતી. ગોલ્ડન બાબા હરિદ્વાર ના ઘણા અખાડા સાથે જોડાયેલ હતા. અને તેમની વૃદ્ધ ઘણા અપરાધિક કેસો પણ નોંધાયેલ હતા.

image source

મૂળ રૂપથી ગાજીયાબાદ ના રહેવાસી સુધીર મક્કડ ઉર્ફ ગોલ્ડન બાબા સન્યાસ ધારણ કર્યો એ પહેલા દિલ્લી માં કપડા નો વ્યાપાર કરતા. બાબા પર ઘણા અપરાધિક બાબતો પણ થયેલ છે. પોતાના અપરાધોના પ્રાયશ્ચિત માટે તેઓ એ બાબા બની ગયા હતા. પૂર્વી દિલ્લી માં ગાંધી નગર સ્થિત બાબા નું આશ્રમ પણ છે. તેમને ૧૯૭૨ થી જ સોનું પહેરવાનું પસંદ હતું. તેઓ સોના ને પોતાના ઇષ્ટ દેવ માનતા. તેઓ હંમેશા ઘણા કિલો સોનું પહેરતા.

image source

હાથની દરેક આંગળીઓ માં સોનાની રીંગ પહેરતા. ગળામાં ઘણા કિલો ની ચેન, બ્રેસલેટ સાથે બાબા સોનાનું જેકેટ પહેરતા. તેમની સાથે હંમેશા ૨૦-૨૫ બોડીગાર્ડ રાખતા. તેઓ એ ઘણા અપરાધો કાર્ય હતા. પોલીસ ખાતા માં તેઓ હિસ્ટ્રીશીતર હતા. તેઓ કાવડ યાત્રા માં પોતાના સોનાના અભુશનો થી ખુબજ ચર્ચા માં રાજેતા. તેઓ હરિદ્વાર થી ૨૦ કિલો સોનું પહેરીને યાત્રા પર નીકળતા. જેની કિંમત લગભગ સાડા ૬ કરોડ જેટલી થાય.

image source

તેમની યાત્રા દરમિયાન તેઓ ને સ્વ કરોડ જેટલો ખર્ચ અઆવતો અને તેમને જણાવ્યું હતું કે હું જાય પણ જતો લોકો મને જોવા માટે તોલા વળતા. તેમને ગોલ્ડન પૂરી ના નામથી પણ ઓળખવામાં આવતા હતા. વર્ષ ૨૦૧૬ માં તેઓએ ૧૨ કિલો સોનું પહેર્યું હતું ૨૦૧૭ માં ૧૪ કિલો તેઓ સોના ની સાથે સાથે મોંઘી ઘડિયાળ અને મોંઘી ગાડીઓ ના પણ શોખીન હતા.

 

image source

મક્કડે એક સપત્રકાર વાળા ને જણાવ્યું હતું કે સોનું અને ગાડીઓ માટે મારો પ્રેમ ક્યારેય ખત્મ નથી થતો. હું મૃત્યુ સુધી બધુજ સોનું મારી પાસે રાખીશ અને જયારે હું દુનિયાને અલવિદા કહીશ ત્યારે તો હું આં બધુજ સોનું મારા પ્રિય શિષ્ય ને સોપી દઈશ.

error: Content is protected !!