Posted By sejal
જીવનમાં માત્ર આ ૪ નિયમોનું પાલન કરવાથી થાય છે ખુબજ લાભ, હંમેશા રહેશો સ્વસ્થ

હાલમાં દરેક લોકોનુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ થઇ ગયુ છે કે માણસ કોઇ ને કોઇ બીમારી થી પીડાતો હોય છે અને સ્વાસ્થ્ય કથળતુ જાય છે. જો તમે તમારુ સ્વાસ્થ્ય નિરોગી બનાવવા માંગતા હોવ તો આ નીચે મુજબ ના નીતી- નિયમો નુ પાલન કરો.  અને હા ચોક્કસ જો તમે આ ચાર નિયમોનું પાલન કરશો તો તમારા જીવન સ્વાસથય અને તમારા પરીવર માટે ફાયદાકારક છે..

image source

૧.  જીવનમા બને તેટલો ફ્રીજ ના કે બરફ ના ઠંડા પાણી નો ત્યાગ કરવો. કારણ કે જ્યારે આ ઠંડુ પાણી શરીર મા પ્રવેશે છે ત્યારે આ પાણી ને ગરમ કરવા તમારા શરીર નુ સમગ્ર લોહી ખેંચાઇ જાય છે. જેના લીધે શરીર મા રક્ત ની ઉણપ સર્જાય છે અને આ રક્ત ના ઉણપ ને લીધે તમે હૃદયરોગ ના શિકાર બની શકો છો તથા તમારી કીડની ફેઇલ થઇ શક છે આ ઉપરાંત લિવર ને પણ હાનિ પહોંચી શકે છે.

image source

૨. તમારી પરોઢ ની શરૂઆત ચા કે કોફી થી નહી પરંતુ પાણી થી કરવી. નિયમિત પરોઢે ઉઠી ને માટલા નુ પાણી પીવુ જોઇએ. આ ઉપરાંત પાણી હંમેશા નિરાતે એક જગ્યા એ સ્થિર થઇ ને ગ્રહણ કરવુ જોઇએ.

5 Ways to Drink More Water Daily - Probelle - We Healthify Your Beauty

image source

૩. જ્યારે પણ પાણી પીવો ત્યારે હળવે-હળવે પીવુ જેથી તમારી મોં ની લાળ તેમા ભળી જાય. આ મોં ની લાળ ક્ષારીય હોય છે અને આપણા પેટ મા એસિડ રહેલુ હોય છે. આ બંને જ્યારે એકબીજા મા ભળે ત્યારે જ ન્યુટ્રલ થાય છે અને જો તમારુ શરીર ન્યુટ્રલ રહે તો તમને કોઇ રોગ થવા ની સંભાવના ઘટી જાય છે.

image source

૪. આહાર ગ્રહણ કર્યા ના તુરંત પશ્ચાત કયારેય પણ પાણી ના ગ્રહણ કરવુ. હમેશાં આહાર ગ્રહણ કર્યા ના ૧.૫ કલાક બાદ જ પાણી પીવુ. તમે આહાર ના પાચન માટે છાશ કે દૂધ પી શકો. જો તમે આ ચાર નિયમો ને તમારા જીવન મા ઉતારી લેશો તો તમે પેટ મા ગેસ થવો , બળતરા થવી , ખાટા ઓડકાર આવવા , કબજિયાત થવી , ભૂખ ના લાગવી , ઊંઘ ના આવવી વગેરે જેવી સમસ્યાઓ મા થી મુક્ત થઇ જશો.

error: Content is protected !!