સાવ મફતના ભાવે મળતી આ વસ્તુનો ઉપયોગ કરી દુર કરો તમારા ખરતા વાળની સમસ્યા

કોઈ પણ મહિલા હોય મોટા ભાગે દરેક ચૂક્રીઓ ની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ સુંદર અને લાંબા તેમજ કાળા હોય. લાંબા અને ઘટ વાળ મહિલાઓ ની ખુસુરતી માં ચાર ચાંદ લગાવે છે. પરંતુ હાલની ખાનપાન અને આધુનિક જીવન શૈલી ના પ્રભાવથી પ્રદુષણ વધી રહ્યું છે અને ખોરાક માં પોષણ ઓછું થતું જી રહ્યું છે જેની સીધી અસર આપણા હેલ્થ પર અને ખાસ કરીને આપણા વાળ પર જોવા મળી રહી છે.

image source

જેના કારને વાળ ની ઘણી બધી સમસ્યા ઉદ્ભવે છે જેમકે, નાની ઉંમરથી વાળ સફેદ થવા, ખરવા જેવી સમસ્યાઓ વર્તમાન સમયમાં યુવાનોમાં જોવા મળે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા લોકો પાણીની જેમ પૈસા વહાવે છે. કારણ કે માથાના વાળ ખરી જવા તે સ્ત્રી અને પુરુષ બંને માટે ગંભીર સમસ્યા હોય છે. તેવામાં આજે તમને એવો રસ્તો બતાવવા જઈ રહ્યા છીએ જે ખરતાં વાળ બંધ કરશે અને તેના માટે તમારે જરા પણ ખર્ચ કરવાની જરૂર નથી. તો ચાલો જાણીએ સસ્તો અને સરળ ચમત્કારિક ઉપાય.

image source

લીમડા નું નામ તો તમે દરેક લોકો એ સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે આપણે ત્યાં વઘાર માં પણ મીઠો લીમડો વપરાય છે લીમડાનું કામ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તેમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ રહેલા છે. નિષ્ણાતોંના કહ્યા અનુસાર દરરોજ સવારે લગભગ 30 મિનિટ સખત મીઠા લીમડાના પાન ચાવવાથી શરીરને અનેક લાભ થાય છે. તેમાં સૌથી મોટો ફાયદો છે ખરતાં વાળ બંધ થવા.

Grey Hair Home Remedies: How to get rid of grey hair, naturally

image source

લીમડાના પાનમાં વિટામિન સી, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ જેવા તત્વ હોય છે. દરરોજ સવારે તેના તાજા પાન તોડીને ચાવીને ખાવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ વાળની અન્ય તકલીફો પણ તેનાથી દૂર થાય છે. તો તમે પણ જો વાળ ની સમસ્યાથી પરેશાન છો અને અનેક ઉપાયો કરીને થાકી ગયા છો તો આજેજ અપનાવો આ સરળ અને સસ્તો ઉપાય. તમને થોડા દિવસ માં જ ફાયદો જોવા મળશે.

error: Content is protected !!