Posted By Admin
લોહીને સાફ કરવા માટે અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

આજકાલનું ખાવાપીવાનું અને આપણી આસપાસના પ્રદુષણ ના કારણથી શરીર માં પણ અશુદ્ધિઓ જમા થઇ જાય છે. જે આપણા શરીર ને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આ અશુદ્ધિઓ ના કારણથી લોહીમાં ઓક્સીજનની અછત થઇ જાય છે. અને લોહીમાં ગંદકી જમા થવા લાગે છે. આજે અમે તમને એક એવી વસ્તુ બતાવશું જેના સેવનથી શરીરમાં જમા થયેલી બધી અશુદ્ધિઓ અને ગંદકી બહાર નીકળી જશે. અને શારીરિક અંહ પહેલાથી વધારે કામ કરશે. આવો જાણીએ લોહીને સાફ કરવા માટે સરળ ઘરેલું ઉપાય.

આવશ્યક સામગ્રી :

શરીરની સફાઈ માટે આપણે ડેકોરેશન બનાવવું પડશે. એના માટે તુલસી ના પાંદડા, આદુ, મરી અને મધ જરૂર પડશે.

ઉપાય બનાવવાની રીત :

આ ઉપાય ને બનાવવા માટે તુલસી ના પાંદડા અને આદુને પીસીને ઉકળતા પાણી માં નાખો.અને આ પાણીમાં છ મરી ના દાણાને પીસીને નાખો. આ મિશ્રણ ને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું થઇ ન જાય. એના પછી મિશ્રણને ઠંડુ કરીને એક કપમાં નાખી દો અને એમાં મધ ભેળવી દો.

આનું સેવન મહિનામાં માત્ર એક જ વાર કરો. એનાથી શરીર માં જમા થયેલી બધી અશુદ્ધિ અને હાનીકારક તત્વ સાફ થઇ જશે. શરીરનું પાચન તંત્ર મજબુત થશે. ભૂખ વધશે અને શરીરના બધા અંગ સારી રીતે કામ કરશે.

error: Content is protected !!