રાવણ સંહિતાના આ મંત્ર તમારા માટે ખોલશે ધન પ્રાપ્તિના માર્ગ, આ વિધિથી કરો મંત્ર જાપ

રાવણ સંહિતા ની રચના વિદ્વાન રાવણે કરી હતી. તેમાં જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર અધ્યયન ને લગતા મંત્રોના રૂપમાં જ જ્ઞાનનો ભંડાર સમાવેલો છે. રાવણને આ બધું ખબર હતી કે મંત્રો માં અપાર શક્તિ છે. મંત્ર જાપથી રાવણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે રાવણ ભગવાન શિવના મહાન ભક્ત હતા અને એક મહાન તાંત્રિક અને જ્યોતિષી પણ હતા. રાવણ ની શિક્ષણ પદ્ધતિ અને જ્યોતિષ શાસ્ત્ર નો સાર રાવણ સંહિતામાં જોવા મળે છે. આમાં રાવણે ઘણા જ્યોતિષીય રહસ્યો ખોલ્યા છે. તે જ સમયે, કેટલાક ઉપાય પણ બતાવ્યા છે જે તમારા ભાગ્ય ના તાળાઓ ખોલી શકે છે.

image source

આ મંત્રથી કુબેર દેવતા થશે પ્રસન્ન

જો તમારી આવક ઝડપથી વધી રહી નથી, તો તમારે કુબેરનો મંત્ર ‘ॐ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।’ જાપ કરવો. જાપ કરતી વખતે એક કોડી તમારી પાસે રાખો. ત્રણ મહિના સુધી આ મંત્રનો જાપ કર્યા પછી કોડી ને તે સ્થાન પર રાખી દેવી, જ્યાં તમે પૈસા રાખો છો.

image source

ધન પ્રાપ્તિના ખુલે છે માર્ગ

વહેલી સવારે ધ્યાન કરીને બરગદ ના ઝાડની નીચે આસન પાથરીને ‘ઓમ શ્રી શ્રી ક્લીં નમ: ધ્વ: ધ્વ: સ્વાહા’ મંત્ર નો જાપ 1100 વાર કરો. જાપ કરવા માટે રુદ્રાક્ષ માળા નો ઉપયોગ કરવો જોઈએ.

image source

આવક વધારવા માટે જપવો આ મંત્ર

જો ધન ને પ્રાપ્ત કરવા માં વારંવાર મુશ્કેલી થઈ રહી છે તો તેના માટે  ‘ॐ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।’  આ મંત્ર ને 40 દિવસો સુધી માત્ર તમારા ઘર માં જ કરવાનો છે.આના માટે દરરોજ તમારે 108 વાર ધન પ્રાપ્તિ મંત્ર નો જાપ કરવાનો છે.

image source

માં લક્ષ્મીને મનાવવા માટે

‘ॐ  ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छ-आगच्छ ह्रीं नम:।’ આ મંત્રનો જાપ કરવાથી અક્ષય તૃતીયા, હોળી અથવા દીપાવલી ની રાત્રિ કરીને ધનનો માર્ગ ખુલે છે.

error: Content is protected !!