Posted By sejal
રોજ સવારે ખાવી માત્ર આ એક વસ્તુ, જોવા મળશે ચમત્કારિક લાભ

આ એક એવું ડ્રાય ફ્રુટસ છે જે બાદામ, દ્રાક્ષ, કિશમિસ અને કાજુની તુલનામાં તેનો ઉપયોગ ડ્રાઇફ્રુટ ખાવામાં ઓછો કરવામાં આવે છે. છતાં તેના અસંખ્ય ફાયદા રહેલા છે. આજે આપણે પિસ્તાના ફાયદાની વાત કરી રહ્યા છીએ. જાણકાર લોકો કહે છે કે તે આંખ માટે ખુબ ફાયદાકારક હોય છે. પિસ્તામાં વિટામિન એનુ પ્રમાણ હોય છે.

image source

વિટામિન એ આંખના સંપૂર્ણ આરોગ્ય માટે એક સક્રિય વિટામિન તરીકે કાર્ય કરે છે. જેથી જો તમે આંખ સાથે સંબંધિત તકલીફથી દુર રહેવા માટે ઇચ્છો છો તો પિસ્તાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પિસ્તા કેન્સરની તકલીફને પણ ઓછી કરે છે. કેન્સર હવે એક એવી બિમારી બની ચુકી છે જેના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થઇ જાય છે. એટલુ જ નહીં તેની સારવારમાં ઉપયોગ કરવામા આવતી પ્રક્રિયા શરીરને ખુબ કમજોર બનાવી નાંખે છે.

Pista khane ke fayde : health benefits of eating pistachios ...

image source

હાર્ટ સાથે સંબંધિત બિમારીથી પણ રાહત મળે છે. આજે ભારતમાં કરોડો લોકો હાર્ટ સાથે સંબંધિત બિમારીથી પિડિત છે. આવા લોકો માટે ડ્રાય ફ્રુટસ તરીકે પિસ્તાનો ઉપયોગ ખુબ ફાયદો કરાવે છે. પિસ્તમાં હકીકતમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ એક્ટિવિટી જોવા મળે છે. જે હાર્ટ સાથે સંબંધિત રોગોથી બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે. હાર્ટ સંબંધિત રોગથી દુર રહેવા માટે પિસ્તાનો ઉપયોગ કરી શકાય છે. કોલેસ્ટ્રોલના લેવલને સંતુલિત રાખવામાં પણ પિસ્તાની ભૂમિકા રહેલી છે.

पिस्ता के फायदे - Health Benefits of Pistachio, Pista ...

image source

પિસ્તામાં એવા ખાસ ગુણ હોય છે. જે કોલેસ્ટ્રોલના સંતુલનને જાળવી રાખવામાં ભૂમિકા અદા કરે છે. કોલેસ્ટ્રોલની સંતુલિત માત્રા આપને હાર્ટ સાથે સંબંધિત રોગોથી બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે. પિસ્તાના કારણે બ્રેઇન ફ્ક્શન એક્ટિવ રહે છે. પિસ્તામાં ન્યુરોપ્રોટેક્વ એક્ટિવિટી જોવા મળે છે. તે દિમાગની કાર્યક્ષમતાને વધારી દે છે. તે દિમાગની કાર્યક્ષમતા માટે ઉપયોગી હોય છે.

image source

દરરોજ ચારથી પાંચ પિસ્તાનો જો ઉપયોગ કરવામાં આવે તો બ્રેઇન ફ્ક્શન યોગ્ય રીતે કામ કરે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી ક્રિયાથી ભરપુર હોવાના કારણે પિસ્તા શરીરમાં કોઇ પણ જગ્યાએ થતા સોજાને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. આ સોજા કેટલીક વખત ક્યારેય ક્યારેક કોશિકા તુટી જવાના કારણે અથવા તો કોઇ ઇજાના કારણે થાય છે. આવી સ્થિતીને હાથ ધરવા માટે પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.

image source

ડાયાબિટીસની સ્થિતીમાં પણ ફાયદો થાય છે. જે લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે તેમના માટે પિસ્તા ખુબ અસરકારક ડ્રાય ફ્રુટસ છે. પિસ્તામાં મેટાબોલિક કન્ડીશનને સુધારી દેવા માટે ગુણ રહેલા હોય છે. આ એક એવી સ્થિતી હોય છે જેના કારણે ટાઇપ-૨ ડાયાબિટીસની સારવારમાં મદદ મળે છે. જેથી ડાયાબિટીસથી ગ્રસ્ત દર્દીઓ દરરોજ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે.

Pistachio benefits for skin, hair and health benefits of pistachio ...

image source

હાડકાને મજબુત કરવામાં પણ તેની ભૂમિકા રહેલી છે. હાડકાની રચના પર આપણાં શરીરની રચના આધારિત રહે છે. તેમાં જો કમજોરી આવે છે તો શરીરની સ્થિતી તેના કારણે બગડી શકે છે. હાડકાને મજબુત કરવા અને તેને જાળવી રાખવા માટે પિસ્તા ઉપયોગી છે. પિસ્તામાં કેલ્શિયમનુ પ્રમાણ પણ રહેલુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!