સાહેબ ભૂખ થી પીડાઉં છુ, દીકરો જેલ માં છે. આ ફરિયાદ સાંભળી પોલીસ એ જે કર્યું તમે વિચારી નહિ શકો

કોરોના ની મહામારી ના લીધે ધંધો બંધ છે. તેમજ ગરીબ લોકો ભૂખમરાથી પણ પીડાઈ રહ્યા છે. ચારે બાજુ પોલીસ ઓફિસરોના લીધે લોકો ના બહાર નીકળવા કરવા પર પ્રતિબંધ છે. જો લોકો નીકળે તો લાઠીચાર્જ થઈ શકે છે.તેવામાં પણ અમુક લોકો સુધરવાનું નામ લેતા નથી.કુકર્મો કરે જાય છે.

 સોમવારે કંટ્રોલરૂમમાં સદર કોતવાલી ક્ષેત્રની ઇદગાહ કોલોનીના બ્લોક 4 માં રહેતા રોશની દેવી એ ફરિયાદ દર્જ કરાવી કે,”સાહેબ,રૂપિયા અને રાશન પૂરા થઈ ગયા છે.એકને એક દીકરો જેલમાં છે. ભૂખ થી પીડાઈ રહી છું. તેમજ પૈસા પણ નથી કે ન કોઇ કમાઇ .શું કરવું મારે?” આ વાત સાંભળીને અવસર થી લઈને કર્મીઓ સુધી બધા આશ્ચર્ય પામી ગયા. જિલ્લા ઉદ્યાન અધિકારી મનોજ કુમાર ચતુર્વેદીએ સદર તસહીલ માં વાત કરીને તે મહિલા માટે જલ્દીથી જલ્દી ખાદ્ય સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપ્યો. 

 ત્યાં જ બીજી બાજુ બ્લાક સૌરીખના સરાયઠેકુમા નિવાસ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે  ગામમાં મુંબઈથી બે લોકો રહેવા આવ્યા છે, તેમને ઉધરસ છે તેમજ ગળું પણ સોજી ગયેલું જણાય છે. આવા લક્ષણો જોઈને ગામવાસીઓએ તેમને તરત તપાસ કરાવવા જણાવ્યું, પણ તે લોકો ગયા નહિ. કંટ્રોલરૂમમાં ફરિયાદ આવ્યા પછી તરત જ કર્મીઓએ આ વાતની જાણ સ્વાસ્થ્ય ટીમના અફસરોને કરી. તેઓએ જણાવ્યું કે જલ્દી જ ગામમાં સ્વાસ્થ્ય ટીમ મોકલીને તપાસ કરવામાં આવશે.

Villagers put family from Surat under home quarantine | India News ...

 જો આવી જ બેદરકારી અમુક લોકો દેખાડતા રહ્યા અને લોકો ગરીબી થી પીડાતા રહ્યા તો લોકો કોરોના કરતા ભય તેમજ ભૂખને કારણે મૃત્યુ પામશે. તેમજ લોકોની સ્થિતિ ઘણી વધારે બગડશે.

error: Content is protected !!