Posted By Admin
આ છે દુનિયાનો સૌથી અનોખો દેશ, જ્યાં રહે છે ફક્ત ૨૭ લોકો

દોસ્તો દુનિયામાં ઘણા એવા દેશો છે જેમની આબાદી કરોડોથી પણ વધુ છે. અને બીજી બાજુ દુનિયામાં એવા પણ દેશો છે જેમની આબાદી વધારવા માટે ત્યાની સરકારે યોજનાઓ અમલમાં મુકવી પડે છે. આજે અમે દુનિયાના એક એવા અજીબ દેશ વિશે જણાવીશું. દરેક દેશની કોઈને કોઈ ઓળખાણ હોય છે. કોઈ પોતાના રિવાજોથી ઓળખાય છે તો કોઈ પોતાના વ્યંજનોથી ઓળખાય છે. પરંતુ આજે અમે જે દેશ વિશે જાણવાના છીએ તેની એક અલગજ ઓળખાણ છે…

અમે વાત કરી રહ્યા છીએ ઇંગ્લેન્ડ ના સફોલ્ક સમુદ્રી ટાપુ થી ૧૦ કિલો મિત્ર દુર આવેલા સિલેંડની. સિલેંડ એક સમુદ્રી કિલ્લા પર આવેલો દેશ છે.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટેને તેને બનાવ્યો હતો. સીલેન્દનું ક્ષેત્રફળ ખુબજ ઓછુ છે. સીલેન્ડ ને દુનિયાની સૌથી નાનો દેશ કહેવામાં આવે છે. રોય બેટ્સ નામના એક વ્યક્તિએ પોતાને સિલેંડ નો રાજા ઘોષિત કર્યો. ૯ ઓક્ટોબર ૨૦૧૨ ના દિવસે બેટ્સે પોતાની દાવેદારી કરી હતી. એટલુજ નહિ આ દેશની પોતાની કરન્સી અને પોસ્ટલ ટીકીટ પણ છે.

રોય બેટ્સ ના મૃત્યુ પછી તેના પર તેના પુત્ર માઈકલ ની હકુમત ચાલે છે. આંતરરાષ્ટીય સ્તર પર સિલેંડ ને માન્યતા નથી મળી. આ નાનકડા દેશની એક મોટી સમસ્યા એ છે કે લોકોની પાસે પોતાનું ભરણ પોષણ કરવા માટે કોઈ ચારો નથી. લોકો બેરોજગાર છે. આ દેશ વિશે જાણ્યા પછી કેટલાક લોકોએ તેમને મદદ માટે હાથ પણ લંબાવ્યો હતો. લોકો દ્વારા કરવામાં આવેલી આર્થિક મદદ થી તેને રાહત મળી રહી છે.

error: Content is protected !!