ભગવાન શ્રીક્રિષ્ના ના આ ૫ ખાસ મદિંર જ્યાના દર્શન કરવાથી થશે લાભ

દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના લાખો મંદિરો છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસનો અનોખો સંગમ જોવા મળે છે. આ અઠવાડિયાના ૧૨ ઓગસ્ટે બુધવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. વેદ પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ હિંદી ભાદ્રપદની અષ્ટમી પર આવે છે આ દિવસને જન્માષ્ટમી કહેવામાં આવે છે. આખા ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનાં ઘણાં મંદિરો છે પણ ૫ વિશેષ મંદિરો છે જેનાં જીવનમાં વિશેષ મહત્વ છે

 image source

. મથુરાના ન્મભુમિ મંદિરઃ શ્રી કૃષ્ણની નો જન્મ ઉતર પ્રદેશ નગરિ મથુરાના કારાગાર મા થયો હતો. આ જગ્યાએ હાલમાં એક બાજુ એક મંદિર અને બીજી બાજુ મસ્જિદ છે.  સૌ પ્રથમ ૧૦૧૭-૧૮ માં મહમૂદ ગઝનવીએ મથુરાના તમામ મંદિરોનો નાશ કર્યો. ત્યારથી આ જમીન પણ વિવાદિત બની છે.  શ્રી કૃષ્ણના મંદિર મથુરામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, અહીંનું વાતાવરણ જોવા યોગ્ય છે. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની કાળી રંગની મૂર્તિ અને રાધાજીની સફેદ રંગની પ્રતિમા હોઇ છે.

 image source

૨.ગોકુલનું મંદિર: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમનું બાળપણ ગોકુલ, વૃંદાવન, નંદગાંવ, બારસાણા વગેરેમાં વિતાવ્યું હતું. ગોકુલ મથુરાથી ૧૫ કિમી દૂર છે. યમુનાની આ બાજુ મથુરા છે અને તેની સામેની ગોકુળ છે. કહેવામાં આવે છે કે વિશ્વના સૌથી તોફાની બાળકે ત્યાં ૧૧ વર્ષ ૧ મહિના અને ૨૨ દિવસ વિતાવ્યા હતા. હાલના ગોકુળનું ઓરંગઝેબના સમયે શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલનાથે સ્થાયી કર્યું હતું.ગોકુળથી ૨ કિમી આગળ મહાવન છે. લોકો તેને જૂનું ગોકુળ કહે છે. અહીં ચૌરાસી સ્તંભના મંદિરો, નંદેશ્વર મહાદેવ, મથુરા નાથ, દ્વારિકા નાથ વગેરે મંદિર છે. સંપૂર્ણ ગોગુલ જ મંદિર છે.

 image source

. વૃંદાવનનું મંદિર મથુરાના પાસે વૃંદાવનમાં રમણ રેતી પર બાંકે બિહારીનુ પ્રસિદ્ધ મંદિર છે. તે ભારતના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરમા નુ એક છે.ત્યા પ્રેમ મદિર પણ છે. અને ત્યા પ્રાચીન સ્કોન મદિર પણ છે. જેને ૧૯૭૫ મા બનાવ્યુ હતુ. ત્યા વિદેશી શ્રધ્ધાળુ પણ સારી સખ્યામા જોવા મળે છે. તે ક્ષેત્રમા ગોવર્ધન પર્વત પણ છે જ્યા શ્રી કૃષ્ણથી જોડાયેલા અનેક મદિર છે. શ્રી બાંકે બિહારી મંદિર વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંગલા આરતી અહીં વર્ષમાં ફક્ત એક જ વાર થાય છે  મંગલા આરતીમાં હજારો ભક્તો ઉપસ્થિત રહે છે.

 image source

. દ્વારકાધીશ મંદિર મથુરાને છોડિને ભગવાન શ્રીકૃષ્ણ ગુજરાતના સમુદ્દ્ર તટ સ્થિત નગર કુશસ્થલી ચાલ્યા ગ્યા હતા. ત્યા તેમણે દ્વારકા નામનુ એક ભવ્ય નગર વસાવ્યુ. અહિ ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાધીશ કહે છે. વર્તમાન મા બે છે. – ગોમતી દ્વારકા , બેટ દ્વારકા. ગોમતી દ્વારકા ધામ છે , બેટ દ્વારકા પુરી છે.બેટ દ્વારકા દરીયાય માર્ગ થી જવુ પડે છે. દ્વારકાધીશ મંદિર સિવાય તમે ગુજરાતના ડાકોરમા સ્થિત રણછોડરાય મદિરના દર્શન પણ કરી શકો છો. જો કે ગુજરાતમા શ્રીકૃષ્ણના બીજા પણ મદિંર છે.

 image source

૫. શ્રીકૃષ્ણ નિર્વાણ સ્થળ: ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગની નજીક પ્રભાસ નામનો એક વિસ્તાર છે જ્યાં યદુવન લડ્યા હતા અને તેમના કુળનો અંત કરી લીધો હતો. ત્યાં એક જગ્યાએ એક ઝાડ નીચે ભગવાન શ્રીકૃષ્ણ સુતેલા હતા ત્યારે કોઈ મૂર્ખ અજાણતાંમાં તેમના પગ પર તીર માર્યું જેને બહાનું બનાવીને શ્રી કૃષ્ણએ તેના શરીરને છોડી દીધું. પ્રભાસ પ્રદેશ કાઠિયાવાડના દરિયાકિનારે આવેલા બિરાબલ બંદરની હાલના વસ્તીનું પ્રાચીન નામ છે. તે એક મુખ્ય તીર્થસ્થાન છે. તે વિશિષ્ટ સ્થળ અથવા દેહોત્સર્ગ તીર્થ નગરની પૂર્વમાં હિરણ્ય, સરસ્વતી અને કપિલાના સંગમ પર દેખાડવામાં આવે છે.તેને પ્રાચી ત્રિવેણી પણ કહેવામાં આવે છે. તેને ભાલકા તીર્થ પણ કહેવામાં આવે છે.

error: Content is protected !!