‘ધ કપિલ શર્મા શો’માં કપિલ થી લઈને કૃષ્ણા સુધીના સ્ટાર્સ એક એપીસોડ માટે લે છે આટલી બધી ફી..

સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ભારતના કોમેડી શોમાં પ્રથમ ક્રમે આવે છે. આ સિરિયલ થોડા સમય માટે બંધ કરાઈ હતી. પરંતુ હવે આ શો ફરી એકવાર સોની ટીવી પર બતાવવામાં આવી રહયો છે. હવે આ શોના કારણે કપિલ શર્મા ફરી લોકોની પસંદનું પાત્ર બની ગયો છે. આ શો જોયા પછી, આ સવાલ લોકોના મનમાં ચોક્કસ પણે આવશે કે તેમની એક એપિસોડની કમાણી કેટલી હશે.

image source

ચંદન પ્રભાકર: ચંદુ ચાઇ વાલા એ આ શોનું સૌથી મનોરંજક પાત્ર છે. ચંદન પ્રભાકરને આ શોના એક એપિસોડ માટે આશરે 4 થી 5 લાખ રૂપિયા મળે છે.

image source

કિકુ શારદા: કિકુ શારદા માત્ર એક જ પાત્ર નથી ભજવતા, તે શોની અંદર ઘણા પાત્રોમાં જોવા મળે છે. આ કારણોસર, તેમની ફી પણ થોડી વધારે છે. કિકુ આ શોના એક એપિસોડ માટે આશરે 5 થી 6 લાખ રૂપિયા ફી લે છે.

image source

શુમોના ચક્રવર્તી: શુમોના ચક્રવર્તી ‘કપિલ શર્મા શો’માં કપિલની પત્નીની ભૂમિકા ભજવે છે. તે એક એપિસોડ માટે આશરે 5 થી 6 લાખ રૂપિયા લે છે.

image source

ભારતી સિંહ: પહેલા ભારતી આ શોમાં નહોતી પરંતુ આ વખતે ભારતી પણ ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે. તે એક એપિસોડ માટે આશરે 6 થી 7 લાખ રૂપિયા ફી લે છે.

image source

કૃષ્ણ અભિષેક: કૃષ્ણા અભિષેકે પણ આ શોમાં પહેલીવાર પગ મૂક્યો છે. તેમના આગમનની સાથે જ આ શોની શોભામાં વધારો થયો છે. કૃષ્ણા આ શોના એક એપિસોડ માટે 7 થી 8 લાખ રૂપિયા ચાર્જ લે છે.

image source

રોશેલ રાવ: ‘ધ કપિલ શર્મા શો’માં નર્સની ભૂમિકા ભજવનાર રોશેલ રાવના પાત્રને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. આ કારણોસર, તેઓ એક એપિસોડની  અન્ય કલાકારો કરતા વધુ ફી લે છે. તે એપિસોડ દીઠ લગભગ 3 થી 4 લાખ ફી લે છે.

image source

નવજીતસિંહ સિંધુ: આ શોમાં જજ બનવા સિદ્ધુને આશરે 10 થી 12 લાખ રૂપિયા કમાણી થાય છે. પરંતુ તેઓને  હાલમાં બહાર કરી દીધા છે.

image source

કપિલ શર્મા: કપિલ શર્મા આ શોના એક એપિસોડ માટે લગભગ  70 થી 80 લાખ રૂપિયા કમાય છે.

error: Content is protected !!