લીલા ધાણાનું સેવન કરવાથી મળે છે ઘણા ફાયદા, ડાયટમાં જરૂર કરો એનું સેવન

ધાણા એ મસાલા તેમજ ઓષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે, તેમજ ધાણાના સેવનથી અનેક રોગો થતા નથી મોટાભાગના લોકો કોથમીરને મસાલા તરીકે જાણે છે. પરંતુ દવા તરીકે તેનો ઉપયોગ થઇ શકે છે. ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે.

image source

કોથ મીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક ધાણા ના પાંદડા નો ઉપયોગ કરે છે અને કેટલાક પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે. ધાણા એ એક ઓષધીય છોડ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે થાય છે. તેના ફળ અને પાંદડા ખૂબ સુગંધિત હોય છે અને તેનો ઉપયોગ રસોઈમાં થાય છે.

image source

હાઈ બ્લડ પ્રેશર

ધાણાના પાન લેવાથી હાઈ બ્લડ પ્રેસર અને હાયપરટેન્શન જેવા ગંભીર રોગો પણ મટે છે. તેમાં આયન કેલ્શિયમ અને કોલીનર્જિકની હાજરીને કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.

image source

મોં ની દુર્ગંધ થાય છે દૂર

મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન લોકો ધાણા નું સેવન કરો. ધાણા ખાવાથી મોં ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ થોડા ઘણા મોં માં નાખી દો અને તેને સારી રીતે ચાવી ને ખાઈ લો. આવું કરવાથી તમારા મોં ની દુર્ગંધ એક દમ દૂર થઈ જશે. દિવસમાં બે વાર ધાણા ખાવા.આ સિવાય તમે ઇચ્છો તો ધાણાના પાણીથી કોગળા પણ કરી શકો છો.

image source

આંખો માટે ફાયદાકારક.

આંખોમાં બળતરા કે આંખોમાંથી પાણી આવવાની ફરિયાદથી પીડાતા લોકો ધાણાનું પાણી પોતાની આખો માં નાખી દો. ધાણાનું પાણી આખોમાં નાખવાથી આખો થી સંકળાયેલી આ સમસ્યાઓ થી તમને રાહત મળી જશે. આ પાણી ને આખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુઃખવો અને પાણી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

image source

ખંજવાળ અને ગરમીથી મળે રાહત.

શરીરમાં પીત્ત અને ગરમી થવાથી તમે ધાણા નો લેપ તમારા શરીર પર લગાવી દો. ધાણા નો લેપ તૈયાર કરવા માટે તમે થોડાં ધાણા ના પાન સારી રીતે કચડી નાખો અને તેનો રસ નીકાળી લો. પછી તમે આ રસની અંદર મધ અને ઘટ્ટ પાવડર નાખો.ધાણા નો લેપ બનાવીને તૈયાર થઈ જશે અને પછી અને પછી તમે આ લેપ ને ગરમી પર લગાવી દો. આ લેપ લગાવાથી તામારી ગરમી એકદમ સરખી થઈ જશે અને તમને ખંજવાળથી પણ રાહત મળી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!